દેશ-વિદેશ
News of Tuesday, 22nd January 2019

પાકિસ્તાનઃ ફરીયાદ પછી લાહોર સંગ્રહાલયમાંથી ' શેતાનની મૂર્તિ હટાવી લીધી

પાકિસ્તાનમાં ફરીયાદો પછી લાહોર સંગ્રહાલયમાં ફાઇબર ગ્લાસમાંથી બનેલ લગભગ ર૦ ફુટ ઉંચી મૂર્તિને હટાવવામાં  આવી જેને શેતાન ની મૂર્તિ કહેવામાં આવે છે. મૂર્તિને બનાવનાર વિદ્યાર્થી ઇર્તિબાતુલ હસન ચીમાએ કહ્યું શેતાન તો કોઇએ પણ જોયો નથી તો પછી આને કેમ શેતાનનું નામ આપવામાં આવ્યું.

(10:34 pm IST)