દેશ-વિદેશ
News of Tuesday, 22nd January 2019

પિતાની ધરપકડ કરી રહેલ પોલીસ સામે ર વર્ષની બાળકી 'હૈંડસ અપ' કરી ઉભી

સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહેલ વિડીયોમાં પિતાની ધરપકડ દરમ્યાન એક ર વર્ષની બાળકી કારમાંથી ઉતરી હૈંડસ અપ કરી પોલીસ પાસે જતી જોવા મળે છે. વિડીયોમાં એક પોલીસ અફસર બાળકીને કહે છે તુ ઠીક છો  સ્વીટી તારા હાથ નીચે કરી લે. તેના પિતાની ચોરીના આરેાપસર ધરપકડ થયેલ.

(10:10 pm IST)