દેશ-વિદેશ
News of Tuesday, 22nd January 2019

અફઘાનિસ્તાનમાં તાલિબાનના હુમલામાં 40 વધુ ખુફિયા કર્મીના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં એક ખુફિયા એજન્સીએ એક ટ્રેનિંગ સેંટર પર તાલિબાની હુમલામાં 40થી વધુ ખુફિયા કર્મી મોતને ભેટ્યા છે જેમાં વધારે પડતા કર્મીઓનો જ સમાવેશ થઇ રહ્યો છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાની દ્વારા કરવામાં આવેલ હુમલામાં મૃત્યુ પામેલ કર્મીઓની સંખ્યા 40ની છે અને હજુ આ સંખ્યામાં વધારો થતો જોવા મળી શકે છે જેમજ 60થી વધુ કર્મીઓને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાના સમાચાર પણ મળી રહ્યા છે.

 

(6:13 pm IST)