દેશ-વિદેશ
News of Tuesday, 22nd January 2019

એક સેંસર રાખશે ડાયાબિટીઝ સહીત ઘણીબધી બીમારીઓ પર નજર

નવી દિલ્હી: બીમારી કોઈ પણ હોય તેની યોગ્ય સમયે તપાસ કરવી જોઈએ અને તેનો બચાવ સર્વશ્રેષ્ઠ ઉપાય છે.આ કારણ માટે દુનિયાઆખીમાં વૈજ્ઞાનિકોએ એવા સેંસરની શોધ કરી છે જેની મદદથી દરેક દિશામાં કામ થઇ શકશે અને દરેક બીમારીની જલ્દીથી તપાસ કરી શકાશે.આ દિશામાં  અમેરિકા સ્થિત નોર્થ વેસ્ટર્ન યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ ખુબજ મોટી સફળતા હાથ ધરી છે જેમાં તેને એક એવું સેંસર તૈયાર કર્યું છે જેની મદદથી દર્દીની બ્લડ શુગરની માત્ર પર નજર રાખી શકાય છે અને અન્ય ઘણી બધી બીમારીઓ વિષે ઝડપથી શોધ કરી શકાય છે.

 

(6:12 pm IST)