દેશ-વિદેશ
News of Tuesday, 22nd January 2019

રશિયા નજીક બે સમુદ્રી જહાજમાં આગ ભભૂકતા 11મૃતકોમાંથી 7 ભારતીય હોવાનો ખુલાસો

નવી દિલ્હી: ક્રિમીયાને રશિયાથી અલગ ક્રીનાર સમુદ્રી વિસ્તારમાં બે શીપમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી છે આ બને જહાજમાં ભારતીય,તુર્કી અને લીબિયાના ચાલકદળના સભ્યોનો સમાવેશ થાય છે આ ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકો મોતને ભેટ્યા છે.જેમાં 7 ભારતીય લોકોનો સમાવેશ થઇ રહ્યો છે આ બને જહાજમાં કુલ મળીને 15 ભારતીય હોવાની માહિતી મળી રહી છે.

 

 

(6:12 pm IST)