દેશ-વિદેશ
News of Monday, 21st December 2020

બોલીવીયામાં સમલૈગીંકને લગ્નની કાયદાકીય મંજૂરી

લા પાઝઃ અર્થશાસ્ત્રી ડેવીડ અરૂવિસ્પા અને વકીલ ગુગઇનો મોંટાનો બોલીવીયામાં પોતાના લગ્ન નોંધાવનાર પ્રથમ સમલેંગીક બન્યા છે. આ અંગે તેઓ ૨ વર્ષથી લડી રહ્યા હતા. તેમની લડાઇ એલજીબીટી કમ્યુનિટીના વધતા સમર્થનને દર્શાવે છે. રાજઘાની લા પાઝમાં તેમના લગ્નને મંજૂરી મળી છે.

(2:39 pm IST)