News of Wednesday, 21st November 2018
ઉત્સવ દરમ્યાન બલૂન ફૂટીને નીચે આવતા અફડાતફડી
નવી દિલ્હી: મ્યાંમારમાં દર વર્ષે આયોજિત થનાર બલૂન ફેસ્ટિવલમાં એક એવી ઘટના બની છે જેના કારણે અફડાતફડી મચી જવા પામી છે બલૂન ફેસ્ટિવલમાં હોટ એયર બલૂન ઉડાવવામાં આવી રહ્યું હતું અને આ વર્ષે પણ એ મુજબ જ કરવામાં આવ્યું હતું નીચે આ આતીશબાજી જોઈ રહેલ લોકો અચાનક ડઘાઈ ગયા કારણ કે આ બલૂન એક દમનીચેની તરફ આવી રહ્યું હતું અને આ કારણે ઘણા બધા લોકોને ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે.આ કરણોદર ઘણી બધી ભાગદોડ મચી જવા પામી હતી.
(5:08 pm IST)