દેશ-વિદેશ
News of Sunday, 21st October 2018

હું ખુદ પોતાને વિજ્ઞાન ક્ષેત્રમાં એક મહીલા નહી પરંતુ વૈજ્ઞાનિક ના રૂપમાં જોઉ છ

લેજર ફીઝીકસમાં અભૂતપૂર્વ યોગદાન માટે ર૦૧૮ માં ફીઝીકસનું નોબેલ સંયુકત રૂપમાં જીતવાવાળી  ડોના સ્ટ્રિકલૈંડ એ પોતાના જેડર પર ફોકસ કરવા પર કહ્યું  હુ ખુદને  વિજ્ઞાન ક્ષેત્રમાં એક મહીલા નહી પરંતુ વૈજ્ઞાનિકના રૂપમાં જોઉ છુ. ડોના ૧૧૭ વર્ષના ઇતિહાસમાં  ફીઝીકસનું  નોબેલ મેળવવાવાળી ત્રીજી મહીલાલ છે.

(11:45 pm IST)