દેશ-વિદેશ
News of Sunday, 21st October 2018

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટન મોસ્કોમાં રૂસિ વિદેશમંત્રી સાથે મુલાકાત કરશે

અમેરીકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટન શનિવારે મોસ્કોમાં રૂસિ વિદેશમંત્રી સર્ગેઇ બાવરોવને મળશે. આ મુલાકાત તે સમાચારો વચ્ચે થઇ રહી છેે જે અમેરિકા પરમાણું હથિયાર સંધિથી અલગ હોવાની  યોજના બનાવી રહ્યા છે. રીપોર્ટ પ્રમાણે રૂસમાં પરમાણું સંધિ ઉલ્લંઘનને લઇ બોલ્ટનએ અમેરીકાને આમાથી ખસી જવા સલાહ આપેલ છે.

(11:44 pm IST)