દેશ-વિદેશ
News of Saturday, 21st September 2019

બોલો, આખેઆખું થર્મોમીટર ભાઇએ પેનિસમાંથી મુત્રાશયમાં ચડાવી દીધું

બીજીંગ,તા.૨૧:ચીનના શાંઘાઈ શહેરમાં યુરોલોજિસ્ટો પાસે એક વિચિત્ર કેસ આવ્યો. ર૫ વર્ષના એક યુવકના મૂત્રાશયમાં આડું ફસાયેલું થર્મોમીટર દ્યૂસી ગયું હતું. દરદીએ જાતે જ કબૂલ્યું હતું કે તેણે પોતે જ પેનિસના માર્ગેથી આ થર્મોમીટર અંદર ખોસ્યું હતું. આ દ્યટનાને ૧૧ દિવસ વિતી ગયા પછી તે ડાઙ્ખકટર પાસે આવ્યો હતો. તેને એમ હતું કે એક દિવસ થર્મોમીટર આપમેળે યુરિન સાથે બહાર આવી જશે, પણ એવું ન થયું. વધુ યુરિન થાય એ માટે તે ખૂબ પાણી પીતો અને મૂત્રાશયમાં અવરોધને કારણે યુરિન થવામાં તેને તકલીફ થવા લાગી એટલે તે ડોકટર પાસે ગયો. દ્યણી વાર દરદીઓ જાતીય સંતોષ મેળવવા માટે પેનિસમાં અમુક-તમુક ઓબ્જેકટ્સ અંદર ખોસવાની આદત હોય છે.

(3:29 pm IST)