દેશ-વિદેશ
News of Friday, 21st September 2018

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કલાશ નિકોવ રાઇફલનું ચલાવીને નિરીક્ષણ કર્યુ :વિડીયો વાયરલ

રૂસી રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુનિતનો એક વિડીયો દ્વારા જાણવા મળ્યુ છે કે તેઓ એક શુટીંગ રેંજમા હથિયારોના પ્રદર્શનમા કલાશનિકોવ એસવીસીએચ ૩૦૮ સ્નાઇપર રાઇફલ ચલાવતા જોવામા આવે છે. પુતિનએ ૬૦૦ મીર દૂરનું લક્ષ્ય પાંચમાંથી ૩ વખત બરાબર નિશાન પ્રાપ્ત કર્યુ.  એસવીસીએચ ૩૦૮ સેમી ઓટોમેટીક રાઇફલ છે. જે ગત વર્ષે મિલીટ્રીમાં લોન્ચ કરવામાં આવેલ.

(11:03 pm IST)