News of Tuesday, 21st August 2018
રજાની મજા માણવા આવેલ આ મહિલાને મળ્યું મોત
નવી દિલ્હી: અમેરિકાના સાઉથ કેરોલિનામાં એક વિશાલ મગરે એક મહિલાને ગળી લીધી છે મગરે આ મહિલાનું અડધું શરીર ખાઈ લીધું હોવાનું જાણવામાં આવી રહ્યું છે મળતી માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે આ મહિલા પર ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો જયારે તે ગોલ્ફ કોર્ડની નજીક પોતાના પાલતુ ડોગીને બચાવી રહી હતી આ મહિલાની ઓળખાણ કેસેદ્રા કલિનીના નામથી થઇ છે આ ઘટના બનતા ગાર્ડ્સે મગરને ગોળીમારી દીધી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.
(6:10 pm IST)