દેશ-વિદેશ
News of Saturday, 21st July 2018

કીમા નાન પર પાકિસ્તાની ચૂંટણીની અસર દેખાઈ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી 25 જુલાઈના રોજ થશે જેમાં તેની પહેલા બધી પાર્ટીઓ લોકોને રીઝવવા માટે દાવ પેચ લડી રહ્યા છે.ત્યારે લાહોરની ગલીયોમાં કીમા વાળી નાન હંમેશા ડિમાન્ડમાં રહે છે પરંતુ ચૂંટણીના કાર્યક્રમમાં આ કારોબાર ઠપ્પ પડી ગયો છે.ચૂંટણી સુધી નાન વેચનાર ઘણા દુકાનદારે  ઘરે બેસવાનો નિર્ણય લીધો છે.

(5:34 pm IST)