દેશ-વિદેશ
News of Friday, 21st June 2019

ડ્રોન સાથે ૩પ લોકોને લઇ જઇ રહેલ અમેરીકી વિમાન પણ હતુંઃ એને તોડવામા નથી આવ્યુઃ ઇરાન

ઇરાનએ બતાવ્યુ છે કે તોડી પાડવામા આવેલ ડ્રોનની સાથે ૩પ લોકોથી સવાર એક અમેરીકી વિમાન પણ હતુ જેને એમણે તોડી પાડયું નથી.

ઇરાનના જણાવ્યા મુજબ ડ્રોન તોડયા પછી એમનો હેતુ અમેરિકાને ચેતવણી આપવાનો હતો કે તે વિમાનને પણ નિશાન બનાવી શકે છે.

ઇરાનએ કહ્યું એમણે બે વખત અમેરિકાને વિમાનનો રસ્તો બદલવા કહ્યુ હતુ.        

(12:04 am IST)