દેશ-વિદેશ
News of Friday, 21st June 2019

પશ્ચિમી ફ્રાંસમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: પશ્ચિમી ફ્રાંસમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે દક્ષિણ બોર્ડથી લઈને ઉત્તરમાં નોર્મેડી વિસ્તાર સુધી ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે રાષ્ટ્રીય નાગરિક સુરક્ષા સેવાના પ્રવક્તા કર્નલ માઈકલ બર્નિયરએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હજુ સુધી આ ભૂકંપના ઝટકામાં કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર મળી રહ્યા નથી.

(5:55 pm IST)