દેશ-વિદેશ
News of Friday, 21st June 2019

મેકઅપ ખરાબ થવાની સમસ્યાથી મળશે છુટકારો: જાણો નવી તરકીબ

નવી દિલ્હી: મહિલાઓ માટે મેકઅપ સૌથી વધારે ખાસ હોય છે કલાકો સુધી મહેનત અને ખર્ચો કર્યા પછી કલાકો સુધી ચાલે તેવી મહિલાઓની ઈચ્છા હોય છે પરંતુ કોઈ કારણોસર જલ્દી મેકઅપ હટાવી દેવો પડે તે મહિલાઓ નિરાશ થઇ જતી હોય છે પરંતુ હવે તેનાથી બચવાનો નવો નુસખો બહાર આવી ગયો છે એવું શાવરશિલ્ડ બજારમાં ઉપલબ્ધ છે જેને ચહેરા પર લગાવીને મહિલા સ્નાન કરી શકે છે અને તેમનો મેકઅપ પણ ખરાબ નથી થતો એટલા માટે હવે મહિલાઓને મેકઅપ ખરાબ થઇ જવાની સમસ્યાથી છુટકારો મળી જશે.

(5:53 pm IST)