દેશ-વિદેશ
News of Friday, 21st June 2019

ન્યુઝીલેન્ડમાં 6.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ન્યુજીલેદનમાં શુક્રવારના રોજ એલએસપેરેંટ્સ રોકથી 156 કિલોમીટર દૂર ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે ભૂકંપની તીવ્રતા રિક્ટર પૈમાના પર 6.2ની આંકવામાં આવી છે. અમેરિકી ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ વિભાગ મુજબ ભૂકંપ શુક્રવારના રોજ જીએમટી સમયાનુસાર આંઠ વાગ્યાને 37 મિનિટની આસપાસ મહેસુસ કરવામાં આવ્યા હતા ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદરથી 35.0કિલોમીટરની ઊંડાઈમાં હતું.

(5:52 pm IST)