દેશ-વિદેશ
News of Tuesday, 21st May 2019

ઓસ્ટ્રેલીયામાં શખ્સએ મેટલ ડિરેકટરથી શોધ્યો રૂ. ૪૮ લાખનો ૧.૪ કિલો વજની સોનાનો ટૂકડો

         પશ્ચિમ ઓર્સ્ટ્રેલીયાના ગોલ્ડ ફીલ્ડસ એસ્પેરેન્સ ક્ષેત્રમાં એક સ્થાનીક શખ્સએ મેટલ ડિરેકટર મારફત ૧.૪ કિલોગ્રામ વજનનો સોનાનો ટુકડો શોધી કાઢયો. જેની કીંમત રૂ. ૪૮ લાખથી વધારે બતાવવામાં આવી છે. શખસને સપાટીથી લગભગ ૧૮ ઇંચ નીચે આ ટુકડો મળ્યો.

(11:48 pm IST)