દેશ-વિદેશ
News of Tuesday, 21st May 2019

કેનેડાની પોલીસએ વાહનની ગતિ ઓછી કરવા માટે લગાવ્યા કટઆઉટસ ફોટો : ૭ ( કેનેડાની ) કેનેડાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે તેજ ગતિવાળા વાહનોની ગતિ ઓછી કરવા માટે અલબર્ટોના એક શહેરમાં પોલીસના કટઆઉટ લગાવી રહી છે. આ કટઆઉટ એલ્યુમીનીયમના બનેલા છે જેમા પોલીસ કર્મી રિફલેકટીવ ટેપવાળી જેકેટ પહેરેલા જોવા મળી રહ્યા છે. આ અભિયાન બ્રિટીશ કોલંબિયાના પાયલોટ પ્રોગ્રામથી પ્રેરિત છે.

કેનેડાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે તેજ ગતિવાળા વાહનોની ગતિ ઓછી કરવા માટે અલબર્ટોના એક શહેરમાં પોલીસના કટઆઉટ લગાવી રહી છે. આ કટઆઉટ એલ્યુમીનીયમના બનેલા છે જેમા પોલીસ કર્મી રિફલેકટીવ ટેપવાળી જેકેટ પહેરેલા જોવા મળી રહ્યા છે. આ અભિયાન બ્રિટીશ કોલંબિયાના પાયલોટ પ્રોગ્રામથી પ્રેરિત છે.

(10:58 pm IST)