દેશ-વિદેશ
News of Tuesday, 21st May 2019

નેપાળી શેરપાએ એક અઠવાડિયામાં બીજી વાર એવરેસ્ટની ચઢાઈ કરી

નવી દિલ્હી: નેપાળના 50 વર્ષીય પર્વતારોહી કામી રીટા શેરપાએ એક અઠવાડિયાની અંદર બીજીવાર માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ સફળતાપૂર્વક કરી દીધી છે તેમને દુનિયાની સૌથી ઉંચા પર્વતની ચઢાઈ કરીને રેકોર્ડ 24મી વાર ચઢીને પોતાના નામે કરી લીધો છે એવરેસ્ટની ઊંચાઈ પર સૌથી વધારે ચડવાનો રેકોર્ડ તેમના નામે થઇ ગયો છે. તેમને આવર્ષે ભારતીય પોલીસ દળને એવરેસ્ટ સુધી પહોંચવામાં ગાઈડનું કામ પણ કર્યું હતું.

(6:17 pm IST)