દેશ-વિદેશ
News of Tuesday, 21st May 2019

બાંગ્લાદેશે પાકિસ્તાની નાગરિકોના વિઝા રોક્યા

નવી દિલ્હી: પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્છસ ચાલી રહેલ કૂટનીતિક વિવાદો વચ્ચે ઇસ્લામાબાદ સ્થિત બાંગ્લાદેશ ઉચ્ચાયોગે એક અઠવાડિયા માટે પાકિસ્તાની નાગરિકના વિઝા રોકી દેવાનો નિણર્ય જાહેર કર્યો છે એક બાંગ્લાદેશી અધિકારી દવાએ મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 1971ના મુક્તિ સંગ્રામના ઘણા યુદ્ધ અપરાધીઓને ફાંસી દેવનો 013માં નિર્ણય કરવામાં આવ્યો છે.આ પછી બને દેશો વચ્ચે સંબંધ તણાવવાળા થઇ ગયા છે.

(6:16 pm IST)