દેશ-વિદેશ
News of Tuesday, 21st May 2019

અફઘાનિસ્તાનમાં 12 તાલિબાની આતંકવાદીઓને મારવામાં આવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના કૂદુંજ પ્રાંતમાં ખાન અબાદ જિલ્લામાં તાલિબાની આતંકવાદીઓ વિરુદ્ધ મંગળવારના રોજ ચલાવવામાં આવેલ એક વ્યાપક અભિયાનમાં 12 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે પ્રાંતીય સરકારના પ્રવક્તા ઈસમતુલ્લાહ મુરાદીએ જણાવ્યું છે કે ખાન આબાદ અને પાડોશી જિલ્લામાં આજ શર થયેલ અભિયાનમાં અત્યારસુધીમાં 12 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ 10થી વધુને ઇજા પહોંચી છે.

(6:16 pm IST)