દેશ-વિદેશ
News of Tuesday, 21st May 2019

વધુ ખરાબ થઇ પાકિસ્તાનની હાલત: સફરજનના ભાવ થયા 400

નવી દિલ્હી: આર્થિક મંદીથી પરેશાન દેશ પાકિસ્તાનની હાલત ખુબજ ખરાબ થઇ ગઈ છે ઇમરાન સરકાર આ મોંઘવારીને રોકવામાં સતત અસફળ  રહી છે જેના કારણે ખાવા પીવાની વસ્તુ અને રોજબરોજની વસ્તુના ભાવ વધી રહ્યા છે  રમજાન માસ દરમ્યાન લોકો પરેશાન થઇ ગયા છે અને સતત સરકારે દોશી સાબિત કરી રહ્યા છે કારણ કે દૂધ 190 રૂપિયા લીટર 400 રૂપિયા કિલો સફરજન અને અન્ય  ભાવોમાં પણ ખુબજ વધારો જોવા મળી રહ્યો છે.

(6:15 pm IST)