દેશ-વિદેશ
News of Tuesday, 21st May 2019

અમેરિકામાં નૌસૈનિક વિમાન દુર્ઘટના

નવી દિલ્હી: અમેરિકાના ઉતરી કૈરોલિના  એક અમેરિકી નૌસૈનિક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે સેનાએ સેકેંડ મૈરાઈન એરક્રાફ્ટ વીંગની તરફથી આપેલ માહિતી મુજબ જણાવ્યું હતું કે એવી-8 બી હૈરિયર વિમાન હેવેલોકની નજીક  દુર્ઘટનાનું શિકાર બન્યું  છે.પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયો હતો. પરંતુ તેને તપાસ માટે મોકલવામા આવ્યો છે.

(6:12 pm IST)