દેશ-વિદેશ
News of Tuesday, 21st May 2019

ખાંડનું વધારે સેવન મગજ માટે સંકટ બની શકે છે !

ખોરાકમાં જો તમે ગળ્યુ વધારે લો છો તો આ તમારા મગજ માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે.

વધારે ખાંડના સેવનથી જાડપણું વધે છે. જ્યારે અવસાદ તણાવ જેવા રોગોને ખતરો પણ વધે છે. શુગરમાં રહેલ ફ્રકટોસ માનસિક સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે ખાંડના વધારે સેવનથી મગજના તણાવને લઈને પ્રતિક્રિયા પ્રભાવિત થઈ શકે છે. પહેલા પણ શોધમાં ફ્રકટોસની અતિપણાથી હાઈ ટેંશન, હાર્ટ અટેક, કિડની ડેમેજ, ડાયબિટિઝ જેવા રોગોની આશંકા જાહેર થઈ છે

(10:44 am IST)