News of Monday, 21st May 2018
14 વર્ષ સુધી કિશોરીએ કપડાંની અંદર છુપાવીને રાખ્યું આ રાઝ
નવી દિલ્હી: દુનિયામાં જન્મ લેનાર ઘણા બધા બાળકો અસાધારણ શારીરિક બનાવટના હોય છે ઘણા બાળકોના અસાધારણ બનાવટના કારણે મોત પણ નીપજે છે અને ઘણા એવા પણ હોય છે જે કિસ્મતના કારણે બચી જતા હોય છે આફ્રિકી દેશ ઈથોપિયાની રહેનાર આ 14 રશિયા કિશોરીએ પોતાની સચ્ચાઈ એટલા વર્ષોથી કપડાંની અંદર છુપાવીને રાખી હતી તે દેખાવમાંતો સામાન્ય છોકરીઓ જેવી જ છે પરંતુ એની અંદર એક એવી સચ્ચાઈ છે જેના વિષે તેને પણ ખબર નહોતી તેમની શારીરિક બનાવટ સામાન્ય યુવતીઓ કરતા કઈ અલગજ હતી.તેના શરીરની અંદર પેટના નીચેના ભાગે બે બીજા હાથ ને બે બીજા પગ જોડાયેલ હતા તે જન્મથી લઈને અત્યાર સુધી પેરાસાઈટિક ટવીન સાથે જિંદગી જીવી રહી હતી.
(6:59 pm IST)