દેશ-વિદેશ
News of Monday, 21st May 2018

થાઈલેન્ડમાં વિસ્ફોટમાં ત્રણ ઘાયલ

નવી દિલ્હી: થાઈલેન્ડના ચાર દક્ષિણી પ્રાંતોમાં ઘણી જગ્યાએ થયેલ બોંબ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે સેના  દ્વારા મળેલ માહિતી મુજબ ચાર પ્રાંત યાલા,પટ્ટાની,નરાથીવાત અને સોન્ગખલા માં ઓછામાં ઓછા 14 જગ્યા પર વિસ્ફોટ કરવામાં આવ્યો હતો આ વિસ્ફોટ એટીએમ મશીન અને બેંકની શાખાઓ નજીક કરવામાં આવ્યો હતો અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ અથવા સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.

(6:55 pm IST)