દેશ-વિદેશ
News of Sunday, 21st April 2019

૭ મહિના હોસ્પિટલમાં રહ્યા પછી ઘર જશે દુનિયાનું સૌથી નાનું બેબી બોય

ટોકીયો : જાપાનમાં ઓકટોર ર૦૧૮ મા જન્મેલ દુનિયાનું સૌથી નાનુ બેબી બોય ૭ મહિના હોસ્પિટલમાં રહ્યા પછી હવે ઘરે જવા માટે તૈયાર છે. ર૪ અઠવાડીયા અને થોડા દિવસની ગર્ભાવસ્થા પછી પેદા થયેલ રયુસુકે સેકિયા  જન્મના સમયે ફકત રર સે.મી. લાંબા અને રપ૮ ગ્રામનુ વજન હતુ. હવે સેકિયાનુ વજન લગભગ  ૩ કીલોગ્રામ છે.

 

(1:14 pm IST)