દેશ-વિદેશ
News of Saturday, 21st April 2018

ફ્લોરિડામાં હાઈસ્કૂલમાં ગોળીબારીમાં એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અમેરિકામાં ફ્લોરિડામાં એક હાઈસ્કૂલમાં થયેલ ગોળીબારીમાં એક વિદ્યાર્થી ઘાયલ થયો છે અને અન્ય વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ બારી બારણાં પાછળ સંતાઈને પોતાનો જીવ બચાવ્યો છે બંદૂકધારીઓએ ગિટાર કેસમાં એક મશીનગન છુપાવી હતી 19 વર્ષીય આ સંદિગ્ધની પોલીસે ધરપકડ કરી લીધી છે શુક્રવારના રોજ આ ઘટના એવા દિવસે થઇ જયારે દેશભરમાં કક્ષાઓને બંદૂક હિંસાના વિરુદ્ધ બંધ રાખવામાં ઓળખવામાં આવે છે.આ ઘટનામાં એક 17 વર્ષીય કિશોર ઘાયલ થયો છે જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

(7:29 pm IST)