દેશ-વિદેશ
News of Saturday, 21st March 2020

હે ભગવાન......આ દેશ જાણી જોઈને પોતાના નાગરિકોને કોરોના વાયરસથી સંક્રમિત કરવા માંગે છે

નવી દિલ્હી: દેશનુ નામ છે યૂનાઈટેડ કિંગડમ, જેને તમે બ્રિટન અથવા ઈગ્લેન્ડના નામથી પણ ઓળખો છેઉલ્લેખનીય છે કે, યૂકેની અંદર ઈગ્લેન્ડ, ઉત્તરી આયરલેન્ડ ,વેલ્સ અને સ્કોટલેન્ડ આવે છે. યૂકેના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર છે સર પેટ્રિક વોલેન્સ. વોલેન્સે પ્રકારની ડરાવનારી અને ચોંકાવનારી સલાહ આપી છે, પરંતુ તેમની સલાહની પાછળ એક મોટી મેડિકલ પ્રક્રિયા છુપાયેલી છે. પ્રક્રિયાને હર્ડ ઈમ્યુનિટી કહેવામાં આવે છે. એટલે કે, બીમારીથઈ ઝૂંડમા મુક્તિ આપવામાં આવશે.

             હર્ડ ઈમ્યૂનિટી મેડીકલ સાયન્સની એક જૂની પ્રક્રિયા છે. જે હેઠળ દેશની આબાદીના એક નક્કી કરેલા ભાગને વાયરસથી સંક્રમિત કરી આપવામાં આવે છે. તેથી વાયરસને ઈમ્યૂન થઈ જાય છે. એટલે કે, શરીરમાં વાયરસને લઈને એન્ટીબોડીઝ બની જશે. જેથી ભવિષ્યામાં ક્યારેય પણ વાયરસ પરેશાન કરશે નહી.

(6:36 pm IST)