દેશ-વિદેશ
News of Thursday, 21st March 2019

યુરોપમાં ખુલ્યું અન્ડર વોટર રેસ્ટોરન્ટઃ રૂા. ૩૦૦૦૦ માં મળશે ૧૮ કોર્સ મીલ

નોર્વેમાં બુધવારના  યુરોપનું પ્રથમ અન્ડરવોટર રેસ્ટોરન્ટ ખુલ્યું જે નોર્થ સી મા આંશિક તૌર પર ડૂબેલી મોટી કોંક્રીટ ટયુબ જેવુ લાગે છે. આ રેસ્ટોરન્ટનું નામ 'અંડર' છે. જેનો નોર્વેજીયનમાં અર્થ અજૂબા થાય છે. અને આમાં પ્રતિવ્યકિત રૂા. ૩૦૦૦૦ માં ડ્રિંકસ સહિત ૧૮ કોર્ષ મીલ મળશે. આ માટે ૭૦૦૦ ગ્રાહક બુકીંગ કરાવી ચુકયા છે.

(11:42 pm IST)