દેશ-વિદેશ
News of Thursday, 21st March 2019

ડિઝની - ફોકસ સોદાથી રૂપર્ટ મર્ડોકના ૬ બાળકો બનશે અબજોપતિ

વોલ્ટ ડિઝની દ્વારા રૂપર્ટ મર્ડોકની ર૧ મી સેન્ચૂરી ફોકસ ના એન્ટરટેઇનમેન્ટ અસેસ્ટસ ૭૧ અબજ ડોલરમાં ખરીદ થવાથી મર્ડાકના ૬ બાળકો અબજોપતિ બની જશે. બ્લૂમબર્ગના જણાવ્યા પ્રમાણે આ સોદામાં ૧ર અબજ ડોલર એમના બાળકો (પૂડેંસ, એલીઝાબેથ, લચલાન, જેમ્સ, ગ્રેસ  હેલેન અને કલો)  ને વહેચવામા  આવશે. જેમાં મર્ડોકની સંપતિ ૧૯.૩ અબજ ડોલરથી ઘટી ૭.૩ અબર ડોલર રહેશે.

(11:27 pm IST)