News of Thursday, 21st March 2019
અફઘાનિસ્તાનમાં બીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી ટળીઃ હવે સપ્ટેમ્બરમાં યોજાશે
યુદ્ધગ્રસ્ત દેશ અફઘાનિસ્તાનમાં બીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી ટાળવામાં આવી છે. અને હવે સપ્ટેમ્બરમાં થાશે. આ ચૂંટણીની સાથે પ્રાંત અને જીલ્લા કાઉન્સીલની ચૂંટણી પણ થશે જો કે પહેલા નકકી કરેલ તારીખ મુજબ રાષ્ટ્રપતિની ચૂંટણી ર૦ જુલાઇએ થવાની હતી. અને હવે પોતાના મુળ કાર્યક્રમ (ર૦ એપ્રીલ) થી પાંચ મહીના પાછળ ગયેલ છે.
(11:40 pm IST)