દેશ-વિદેશ
News of Thursday, 21st March 2019

કાબુલમાં સિલસિલેવારમાં ધમાકાના કારણે 30ના મોત : 23ને ઇજા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની કાબુલના  પશ્ચિમી વિસ્તારમાં નવા વર્ષની ઉજવણી દરમ્યાન થયેલ એક ધાર્મિક સ્થળ સિલસિલેવારમાં ધમાકાના કારણે ઓછામાં  ઓછા  30 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 23 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે આ ધમાકાની પાછળના કારણે વિષે હજુ કશું જાણવામાં આવી રહ્યું નથી.મૃતકોમાં મહિલા અને બાળકોની સંખ્યા વધુ જણાઈ રહી છે.

(4:31 pm IST)