દેશ-વિદેશ
News of Thursday, 21st March 2019

દક્ષિણી આફ્રિકી દેશોમાં ઈડાઈ વાવાઝોડાના કારણે ઓછામાં ઓછા 360ના મોત

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રના પ્રવક્તાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  હાલમાં ચક્રવાત ઈડાઈ દક્ષિણી આફ્રિકી દેશોમાં આવેલ સૌથી ભયાનક પ્રાકૃતિક આફતના કારણે ઓછામાં ઓછા 360 લોકો મોતને ભેટ્યા છે સમાચાર એજન્સી દ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ સંયુક્ત  રાષ્ટ્રના મહાસચિવે જણાવ્યું હતું કે વાવાઝોડાના કારણે એક ગંભીર રિપોર્ટ આપવામાં આવી છે જેમાં ઓછામાં ઓછા 360 લોકો મોતને ભેટ્યા છે અને આ કારણોસર ઝીમ્બાબ્વેનો હિસ્સો પણ પ્રભાવિત થયો છે.

(4:30 pm IST)