દેશ-વિદેશ
News of Thursday, 21st March 2019

સમુદ્ર કિનારે ફોટો પડાવવો આ મહિલાને ભારે પડ્યો

નવી દિલ્હી: ઘણા લોકો ફોટો પડાવતી વેળાએ સારા વ્યુહની તપાસમાં મોટી મોટી ભૂલો કરી બેસે છે જેના કારણે ખુબજ મોટી સમસ્યા  સર્જાય શેક છે આવી જ એક  ઘટના ઇન્ડોનેશિયાની  યુવતી સાથે બની છે જેમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સમુદ્ર કિનારે ફોટો પડાવવા ઉભેલ યુવતીની પાછળ અચાનક મોટું મોજું આવતા તે પાણીમાં ધકેલાઈ ગઈ હતી સદનસીબે તેનો આ દુર્ઘટનામાં સુરક્ષિત રીતે બચાવ  થઇ ગયો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(4:31 pm IST)