દેશ-વિદેશ
News of Thursday, 21st March 2019

ન્યૂઝીલેન્ડનો હથિયાર પર પ્રતિબંધ

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડની પ્રધાનમંત્રી જેસિકા ર્ડને ગુરુવારના રોજ દેશમાં હથિયાર સાથે જોડાયેલ એક મહત્વની ઘોષણા કરી છે તેમને જણાવ્યું છે કે દેશમાં સૈન્ય શૈલીની સેમી-ઓટોમેટિક હથિયારોમાં અને અસોલ્ટ રાઇફલો પર પ્રતિબંધ લગાવી દીધો છે આ  અઠવાડિયાની પહેલા અહીંયાની મસ્જિદ પર એક ઓસ્ટ્રેલિયાઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ હુમલામાં 50 લોકો મોતને ભેટ્યા હોવાના કારણે આ મહત્વનો  નિર્ણય લેવામાં આવ્યો છે.

(4:29 pm IST)