દેશ-વિદેશ
News of Wednesday, 21st March 2018

આતંકવાદીઓના નેટવર્કને સાફ કરવા માટે પાકિસ્તાને વધુ પ્રયાસ કરવો જોઈએ: અમેરિકા

નવી દિલ્હી: પાકિસ્તાન પોતાના દેશથી આતંકવાદીઓને ખતમ કરવા માટે ખુબજ પ્રયત્ન કરવા પડશે જાણકારી અમેરિકા દ્વારા મળી રહી છે તેને માત્ર તાલિબાન વિરુદ્ધ નહીં પરંતુ બીજા દેશના આતંકવાદી સંગઠનો પર પણ કાર્યવાહી કરવાની જરૂરત જણાવી છે.ગયા શુક્રવારે ઉપ-રાષ્ટ્રપતિ પેસે પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહિદ ખાકાન અબ્બાસી સાથે મુલાકાત કરી હતી.બંને નેતાઓએ દક્ષિણ એશિયા રણનીતી પર ચર્ચા કરી હતી.

(8:53 pm IST)