દેશ-વિદેશ
News of Wednesday, 21st March 2018

પ્લાસ્ટિક પેપર સાથે ચીપકી ગયા સાપ અને ગરોળી

નવી દિલ્હી: એક સાધારણ પ્લાસ્ટિક પેપર ઉપર એક સાપ અને ગરોળી ચીપકી જાય તો કેવું બને ઘટના માસ્કીંગ ટેપ વન્યજીવો માટે ભય રૂપ બની ગઈ છે આવી ઘણીબધી ઘટનાઓ વન્યજીવોના મોતનું કારણ પણ બની શકે છે.ઘણા વન્યજીવો હુમલાનો શિકાર બનતા હોય છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં સાપ અને ગરોળી એક પ્લાસ્ટિકના પેપરમાં ચીપકી ગઈ હોવાની ઘટના સામે આવે છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

(8:49 pm IST)