દેશ-વિદેશ
News of Wednesday, 21st March 2018

મ્યાંમારના રાષ્ટ્રપતિ યૂ.હટિન કયાવે રાજીનામુ આપ્યું

નવી દિલ્હી: મ્યાંમારના રાષ્ટ્રપતિ યુ.હટિન કયાવે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું છે જેની ઘોષણા તેમને આજે રોજ કરી છે સંસદ દ્વારા નવા રાષ્ટ્રપતિને નિર્વાચિત કરવા માટે ઉપરાષ્ટ્રપતિ યુ મીટ સ્વે કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે કામગીરી હાથ ધરશે.સંવિધાન મુજબ રાષ્ટ્રપરી પદ ખાલી થયાના  સાત દિવસ પછી નવા રાષ્ટ્રપતિ ઉપસ્થિત થઇ જશે.કયાવે પોતાના સ્વાસ્થ્યના કારણે રાજીનામુ આપ્યું હોવનું જાણવામાં આવી રહ્યું છે.

(8:48 pm IST)