દેશ-વિદેશ
News of Wednesday, 21st March 2018

ઓસ્ટિનમાં ફરીથી બ્લાસ્ટમાં બેના મોત

નવી દિલ્હી: મંગળવારના રોજ અમેરિકી રાજ્ય ટેક્સાસના આસ્ટિનમાં  ફેડએક્સના છઠ્ઠા પાર્સલમાં બ્લાસ્ટ થવાના કારણે બે લોકોના મોત નિપજ્યા છે ઇમરજન્સી ટિમ હાલમાં ઘટના સ્થળે જવા માટે રવાના થઇ ગઈ છે વખતે બ્લાસ્ટ ગુડવિલ સ્ટોરમાં થયો હોવનું જાણવામાં આવી રહ્યું છે.પોલીસ અને ઓર્થોરિટીઝનું કહેવું છે કે બ્લાસ્ટનું તાજેતરમાં થયેલ બોંબ  બ્લાસ્ટ સાથે  કોઈ લેવા દેવા નથી.

(8:51 pm IST)