News of Wednesday, 21st March 2018
આ મહિલાને મળ્યો દુનિયાની સૌથી બેસ્ટ શિક્ષિકાનો એવોર્ડ
નવી દિલ્હી: બાળકોના ભવિષ્યની દોરી એક શિક્ષકના હાથમાં હોય છે અને તેમની જિંદગી સુધારવાની અને બગાડવાનું સૌથી વધુ મહત્વનું યોગદાન શિક્ષકનું હોય છે.એક સારો શિક્ષક કેવો હોય છે તેનું ઉદાહરણ સિડનીની આ શિક્ષિકાએ પૂર્ણ કર્યું છે આ મહિલાને દુનિયાની બેસ્ટ ટીચરનો એવોર્ડ આપવામાં આવ્યો છે દર વર્ષે ગ્લોબલ ટીચર પ્રાઈઝ સ્પર્ધા યોજાય છે જેમાં ઘણા બધા શિક્ષકો ભાગ લેતા હોય છે જેમાં આ વર્ષે 173 દેશોના 30000 શિક્ષકોએ ભાગ લીધો જેમાંથી આ મહિલાને એ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે અને તેને 6.5 કરોડની ઈનામની રાશિ પણ આપવામાં આવી છે.
(8:47 pm IST)