દેશ-વિદેશ
News of Wednesday, 21st March 2018

નશાની હાલતમાં માતાની ધુલાઈ કર્યો હોવાનો વિડીયો વાયરલ

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર રોજ બરોજ કઈંક ને કંઈક  નવીન વિડીયો વાયરલ થતા રહે છે પરંતુ ઘણીવાર એવું વાયરલ થઇ જતું હોય છે જેને જોઈને સહુ કોઈ હેરાન થઇ જતા હોય છે એવી એક ઘટના પેરુની સામે આવી છે હા ત્યાં એક યુવકે નશાની હાલતમાં પોતાની સોતેલી માતાની ખુબજ ધુલાઈ કરી હોવાનું સામે આવી રહ્યું છે યુવકનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(8:46 pm IST)