દેશ-વિદેશ
News of Wednesday, 21st March 2018

તો આ કારણોસર આ વ્યક્તિની હાલત થઇ ગઈ આવી

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર રોજ બરોજ અજીબ અને નવી ચીજો વાયરલ થતી રહે છે આજકાલ એવીજ એક પોસ્ટ વાયરલ થઇ રહી છે જેમાં એક ફોટામાં વ્યક્તિ પોતાના હાથ માં  પગ અને પગમાં હાથ જોવા મળી રહ્યા છે.કહેવાય રહ્યું છે કે વ્યક્તિના પોતાની પત્ની સિવાય અન્ય વ્યક્તિ  સાથે અવૈધ સંબંધ હતા જેના બદલામાં ભગવાને તેમને સજા આપી હોવાનું જાણવામાં આવી રહ્યું છે વધુમાં વધુ લોકોએ પોસ્ટને જોયા બાદ શેર કરી છે.

(8:45 pm IST)