દેશ-વિદેશ
News of Wednesday, 21st March 2018

નવ ગ્રહોની શોધ માટે નાસાનું મિશન 16 એપ્રિલના રોજ લોંચ થશે

નવી દિલ્હી: અમેરિકી સ્પેસ એજેન્સી નાસા 'ટ્રાંજિટિગ એક્સોપ્લેનેટે સર્વે સેટેલાઇટ મિશનનું આગામી ચરણ 16 એપ્રિલના રોજ લોન્ચ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે મિશન માટે સૌર મંડળના બહારના ગ્રહોની તપાસ ચાલી રહી છે ગ્રહોની ખોજ કરનાર અંતરિક્ષ યાનને સ્પેસ એક્સના ફાલ્કન 9 રોકેટ સાથે ફ્લોરિડા સ્થિત એરફોર્સ સ્ટેશન પરથી લોન્ચ કરવામાં આવશે નાસા મિશન સાથે જોડાયેલ વિસ્તૃત માહિતી 28 માર્ચના રોજ આપશે તેવું જાણવામાં આવી રહ્યું છે.

(8:44 pm IST)