દેશ-વિદેશ
News of Wednesday, 21st March 2018

બદલી રહ્યું છે ઇન્ડોનેશિયાનું રાજનૈતિકનું પરિદ્રશ્ય

નવી દિલ્હી: ઇન્ડોનેશિયાનો રાજનૈતિક માહોલ બદલાઈ રહ્યો છે રાજનીતિમાં જૂની પરંપરાઓ છોડીને હવે પોલિટિશિયન નવા નીતિ નિયમોમાં પોતાની જાતને બદલાવી રહ્યા છે ઈન્ડોનેશિયન સોલીડેરીટી પાર્ટીના જકાર્તા મુખ્યાલયમાં કાર્યકર્તાઓએ એક બીજાને 'બ્રો અને સીસ'કહીને બોલાવવાનું શરૂ કરી દીધું છે.સાથો સાથે ઘણા નેતાઓએ રાજનેતાઓના પારંપરિક પોશાકને છોડીને જીન્સ પહેરવાનું શરૂ કરી દીધું છે.

(8:43 pm IST)