News of Wednesday, 21st February 2018
આ લોકો મૃતદેહની જેમ કેમ પડયા છે ?
અમેરિકામાં ગન કન્ટ્રોલ કાયદામાં સુધારો કરવાની તરફેણ કરતા લોકોએ ગઇકાલે વાઇટ હાઉસની સામે જમીન પર સૂઇને વિરોધ નોંધાવ્યો હતો.
(3:37 pm IST)