News of Monday, 21st January 2019
યુએસ : માતા-પિતા, ગર્લફ્રેન્ડ અને પુત્રીનો હત્યારો પોલીસ મૂઠભેડમાં માર્યો ગયો
અમેરીકાના ઓરેગનમાં લોકલ શરીફએ જણાવ્યું છે કે શનિવારે પોતાના માતા-પિતા ગર્લફ્રેન્ડ અને ૯ મહિનાની પુત્રીની હત્યા કરવાવાળો ૪ર વર્ષનો શખ્સ પોલીસ મુઠભેડમાં માર્યો ગયો. માર્કલિયો ગાગો નામના આરોપીએ પોતાની ગર્લફ્રેન્ડની ૮ વર્ષની પુત્રી અને એક રૂમમેટ ઉપર પણ હુમલો કર્યો હતો, પરંતુ બંનેનો જીવ બચી ગયેલ છે.
(10:09 pm IST)