News of Monday, 21st January 2019
લીબિયામાં નાવડી ડૂબી જતા મોટી સંખ્યામાં મુસાફરો લાપતા હોવાની શંકા
નવી દિલ્હી: લીબિયાના તટવર્તીય વિસ્તારથી થોડી દૂર એક નાવડી ડૂબી જવાના કારણે ઓછામ ઓછા મોટી સંખ્યામાં મુસાફરો લાપતા હોવાની આશંકા જણાઈ રહી છે સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત પ્રવાસી મામલે આંતરરાષ્ટ્રીય સંગઠનના પ્રવક્તા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે અને આ ઘટનામાં લોકોને બચાવવા માટે બચાવકર્મીને મોકલી દેવામાં આવ્યા છે.આ લાપતા લોકોમાં 10 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થતો હોવાની માહિતી મળી રહી છે.
(5:30 pm IST)