દેશ-વિદેશ
News of Saturday, 23rd May 2020

માસ્ક પર પેઇન્ટિંગ

સ્પેનના બર્મેઓ ગામમાં સ્પેનિશ ડિઝાઇનર નોરા કુકુરલ ફેસ માસ્ક પર ખાસ પ્રકારનું લેન્ડસ્કેપ પેઇન્ટિંગ કરીને યુનિક ફેસમાસ્ક બનાવે છે. તેના સ્ટુડિયોમાં તેણે કેન્વસને બદલે માસ્કનો ઢગલો કરી દીધો છે.

(2:39 pm IST)